શિયાળામાં વિટામિન D ની કમી પૂરી કરવાના કુદરતી રસ્તાઓ.
શિયાળો આરામદાયક અને સુહાવણો લાગતો હોવા છતાં આ ઋતુમાં ઘણા લોકોમાં વિટામિન Dની કમી જોવા મળી શકે છે. તેનું એક મુખ્ય કારણ એ છે કે ઠંડીના દિવસોમાં લોકો ઘરની અંદર વધુ સમય પસાર કરે છે અને સૂર્યપ્રકાશનો સંપર્ક ઓછો થાય છે. ઉપરાંત, શરીરના મોટા ભાગને કપડાંથી ઢાંકી રાખવાથી ત્વચા સુધી પહોંચતા સૂર્યપ્રકાશનું પ્રમાણ પણ ઘટી…
